📰 最近消息
Imp Notice - 1## Regarding Remid Exam CSE 4300002 ##જે વિદ્યાર્થીઓ First Semester ના CSE કે અન્ય કોઈ પણ વિષયમાં (43.... વાળા subjects) Mid - Remid માં Fail હોય કે Absent રહ્યા હતા, તેમણે તે વિષયની Remid Exam + Micro Project આપવા ફરજીયાત છે. મંગળવારથી Remid Exam શરૂ થશે. Remid Exam માટેનું Time Table
Imp Notice - 2## Regarding Fail in Internal Practical ##CSE (4300002) - 1st Sem Indian Constitution (43000016) - 2nd Semજે વિદ્યાર્થીઓ First Semester ના CSE વિષય કે Second Semester ના Indian Constitution વિષયમાં Internal - Practical માં Absent કે Fail હોય, તેમણે Submission જમા કરાવવુ ફરજીયાત છે.CSE
ઉપરના બંને message તમારા students whatsapp group / તમારા friends સાથે share કરવા
Imp Notice - 2 ## Regarding Fail in Internal Practical ## CSE (4300002) - 1st Sem Indian Constitution (43000016) - 2nd Sem જે વિદ્યાર્થીઓ First Semester ના CSE વિષય કે Second Semester ના Indian Constitution વિષયમાં Internal - Practical માં Absent કે Fail…
Submission for Internal Practical Fail Students:::Submission Dates: 15-04-2025 to 30-04-2025Time: 2:00 pm to 4:0 pmPlace: AB104 - Language Lab - Annexe Building. It is compulsory to fill GTU exam Form and also do submission. No Submission = Fail Again
જે વિધાર્થીઓ C.S.E. વિષયમાં Internal / Practical માં ફેલ થયા હોય તેમણે જી.ટી.યુ. પોર્ટલ પર રીમેડીયલ Exam Form ભરવુ અને આવતા અઠવાડિયા સુધીમાં Language Lab માં આવી સબમિશન કરાવી જવુ.
Photo from Dipam Joshi
Remedial Exam of First - Second Semester for English, Maths, Physics, Chemistry.
જે વિદ્યાર્થીઓ પ્રથમ કે બીજા સેમેસ્ટરમાં Mathematics / English / Physics / Chemistry માં Mid Exam માં Fail હોય એ માટેની આ રીમેડિયલ મીડ પરીક્ષા છે. આ ટાઈમ ટેબલમાં વિષયના નામ સાથે તમારો subject કોડ ખાસ જોવો, કારણ કે 2024 થી First - Second Semester ના વિદ્યાર્થીઓ માટે વિષયના કોડ "DI0...." છે, જ્યારે
Understand your result